આવડતજો તમે આવડત વીસે વિચારી રહ્યા છો તો પ્રૉજેક્ટ્સ સૌથી મ્હત્વ ના છે. ઍના સિવાય ઍક હજુ વસ્તુ છે જે મદદરૂપ છે. તે વસ્તુ સર્ટિફિકેશન છે. સર્ટિફિકેશન તમને ટેક્નોલોજીની ગહેરાઈમા જવાની તક આપે છે. અને પછી તો નવો પ્રૉજેક્ટ રમત વાત છે. ૧૯ જુલાઇ ૨૦૦૨ સન સર્ટિફાઇડ પ્રોગ્રામર ફોર જાવા ૨ પ્લૅટફૉર્મ ૧.૨ ૨૧ જન્વરી ૨૦૦૦ માઇક્રોસૉફ્ટ સર્ટિફિકેશન ઍમસીપી: ડિજ઼ાઇનિંગ અને ઇંપ્લિમેંટિંગ ડિસ્ટ્રિબ્યૂટેડ અપ્લિકેશન્સ વિત ઍમેસ વિષુયલ સી++ ૬.0 ૧૭ સેપ્ટેંબર ૧૯૯૬ માઇક્રોસૉફ્ટ સર્ટિફિકેશન ઍમસીપી: માઇક્રોસૉફ્ટ વિંડોસ ઑપરેટિંગ સિસ્ટમ- સર્વીસજ઼ ઍક ૨૮ અક્ટોબર ૧૯૯૬ માઇક્રોસૉફ્ટ સર્ટિફિકેશન ઍમસીપી: પ્રોગ્રામિંગ માઇક્રોસૉફ્ટ વિષુયલ બેસિક ૪.0 ૧૧ નવેંબર ૧૯૯૬ માઇક્રોસૉફ્ટ સર્ટિફિકેશન ઍમસીપી: માઇક્રોસૉફ્ટ વિંડોસ ઑપરેટિંગ સિસ્ટમ- સર્વીસજ઼ બે ૧૮ નવેંબર ૧૯૯૬ માઇક્રોસૉફ્ટ સર્ટિફિકેશન ઍમસીપી: ડેવેલપિંગ અપ્લિકેશન્સ વિત સી++ યૂજ઼િંગ માઇક્રોસૉફ્ટ ફાઉંડેશન ક્લાસ લાઇબ્રરી |
મેનુ |