પ્રૉડક્ટ્સ

દરેક સૉફ્ટવેર ડેવેલપર ની ઍક પ્રૉડક્ટ બનાવી જ પડે છે વિસ્વ ને સાબિત કરવા કે ઍ કરી સકે છે. પ્રૉડક્ટ્સ બનાવા બહુ મુસકેલ છે. ડેવેલપર ને બધી ઑપરેટિંગ સિસ્ટમ્સ નો ખયાલ રાખવો પડે છે. ઍને હાર્ડવેર અને સૉફ્ટવેર કૉંપબિલિટી અને બીજી પરિસ્થિતિ નો ધ્યાન રાખવો પડે છે. તમે પ્રૉક્સિમિટી માર્કેટીંગ નુ સૉફ્ટવેર મફત મા ડાઉનલોડ કેરી સકો છો.

http://blue2b.com

પ્રૉક્સિમિટી માર્કેટીંગ નજીક ના અંતર પર અડ્વર્ટાઇજ઼િંગ કૉંટેંટ ડિસટ્રિબ્યૂટ કરવાનુ વાઈરલેસ સાધન છે.

પ્રૉક્સિમિટી માર્કેટીંગ કરવા માટે બીટી ઍનેબલ્ડ પીસી અડ્વર્ટાઇજ઼િંગ કૉંટેંટ બ્રૉડકેસ્ટ કરવા માટે જરૂરી છે. જ્યા સિગ્નલ મરતૂ હોઈ ત્યા આ સૉફ્ટવેર ઇનસ્ટૉલ કરો. જો આ પીસી ને બિજુ ઍક બીટી ઍનેબલ્ડ ડિવાઇસ ઍની રેંજ મા મર્સે તો ઍ મોબાઇલ ડિવાઇસ સાથે વાત કરવા માડસે. ફક્ત ઑપીપી પ્રોફાઇલ્સ વારા ડિવાઇસ જ ડિટેક્ટ થસે. ઍનો મતલબ કે હેડસેટ, મોટાભાગ ના લૅપટૉપ, બીટી માઉસ, બીટી કીબોર્ડ્સ, નૅવિગેશન સિસ્ટમ્સસ ને અવગણના થસે કારણ કે તેમની પાસે ઑપીપી પ્રોફાઇલ નથી.

મોબાઇલ ડિવાઇસ યૂજ઼રની પરવાનગી થી કૉંટેંટ રિસીવ કરસે. યૂજ઼ર હા પાડસે પછી પ્રોગ્રામ કૉંટેંટ મોબાઇલ ડિવાઇસ ની મોકલવાનુ સુરુ કરસે. તમે જોઈ સકો છો કે સિસ્ટમપરવાનગી આધારિત છે. જો મોબાઇલ ના માલિક ની પરવાનગી નહી હસે તો કૉંટેંટ મોકલસે નહી.

પ્રૉક્સિમિટી માર્કેટીંગ ઍ ઇન-સ્ટોર કૂપન્સ અથવા ફ્લાઇયર કરતા ગણુ ચઢીયાતૂ છે. તમારી બીટી પ્રૉક્સિમિટી ની સફર કહાની અમને જરૂર થી કહેસો.

અમે બીજા ને પણ આ નવી ટેક્નાલજી ને વધારવા અને નવી અપ્લિકેશન્સ બનાવાનુ આગ્રહ કરિઍ છીઍ.

મેનુ