Deutsch   English   中文   Slovensky   Español   Pусский   Український   Česky   Nederlands  

સૉફ્ટવેર ડેવેલપમેંટ

હુ ૧૯૯૫ થી સૉફ્ટવેરડેવેલપર છુ. પ્રૉજેક્ટ્સ અને સર્ટિફિકેશન ના કારણે મારૂ નોલેજ લેટેસ્ટ રહે છે. મારૂ મોટાભાગનુ કામ ઑબ્જેક્ટ ડિજ઼ાઇન અને સૉફ્ટવેર આર્કિટેક્ચરનુ હોઈ છે.

હુ વધારે નુ સૉફ્ટવેરડેવલોપમેન્ટ કલાક ના પ્રમાણે અથવા ચોક્ક્સ કિમંત પર કરુ છુ.

મારૂ આઇટી નોલેજ:

વિંડોસ સાથેક્લાઈંટ - સર્વર પ્રોગ્રામિંગ:

વિસ્યુલ સોર્સ સેફ (વીસસ), વિસ્યુલ સી++ ૪.0, ૫.0, ૬.૦
વિસ્યુલ સી++.નૅટ ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮
મેફસી, કૉમ, ઍકટીવક્ષ, ઑલઈ, યૂઍમલ

પલેટફોર્મ ઇનડેપ્ડ્ન્ટ પ્રોગ્રામિંગ:
ઍક્સઍમલ, ઍક્સઍસલ, ઍક્સઍસડી
પીઍચપી, વોર્ડપ્રેસ્સ,
જાવા, જેઍસપી, જેઍસઍફ, આઇસીઈઍફઍસીઈઍસ, ટૉમકૅટ, જેડીબીસી, સ્વિંગ, જે૨ઈઈ, ઍક્લિપ્સ, નેટબિન્સ, હિબરનેટ

બિજ઼્નેસ ઇંટેલિજેન્સ:
ઍરસીપ્લાન / ડાઇનેસાઇટ, ઑલઍપી

ઑપરેટીન્ગ સિસ્ટમ્સ:
લિનુક્ષ, વિંડોસ, વિંડોસ સીઈ ૨.૨, મૅકઑઍસ (ફક્ત જાવા જીયૂઆઇ તપાસવા)

ડેટબેસ ટેકનોલોજી:
આઇબીઍમ ડીબી૨ વર્ષન ૯.૫
ઍમઍસઍસક્યૂઍલ સર્વર: ૬.૦, ૬.૫, ૨૦૦૦, ૨૦૦૫
માયસીકવલ, માયઑડીબીસી
સિબેસ, ઍઍસઈ, ટ્રિગર, સ્ટોર્ડ પ્રોસીજર્સ, વ્યૂસ
ઑરૅક્લ૮ઈ, ઑરેકલ૧૦ક્ષઈ, ઍસક્યૂઍલ-પ્લસ

ડેટા કમ્યૂનિકેશન:
ઍસઍમટીપી, ટીસીપી/આઇપી, નેમ્ડ પાઇપ્સ, ઍચટીટીપી, ઍફટીપી, ઑબીઈક્ષ, બીટી

આઇટી-સેક્યૂરિટી:
ડીજીટલ સિગનેચર્સ, પબ્લિક કી ઇનફ્રાસ્ટ્રૅક્ચર (પીકેઆઇ), ક્ષ૫૦૯ સર્ટિફ્કેટ્સ, ક્ષ૫૦૯ સીઆરઍલસ

વૂલ્ફગેન્ગ પેડાઈન
આલકેનરાથર ગલી ૩૧
૫૧૩૭૭
લીવરક્યૂસેન
જર્મની
+૪૯ ૨૧૪ ૮૩૦૯૨૩૯

મેનુ